નીચેની આકૃતિમાં $A$ થી $F$ ને ઓળખો.

  • A
    $A-$અધિસ્તર (Epidermis),$B-$અંતઃસ્તર (Endodermis),$C-$સંયોજક પેશી (Connective tissues),$D-$બીજાણુજનક પેશી (Sporogenous tissue),$E-$મધ્યસ્તર (Middle layer),$F-$પોષકસ્તર (Tapetum)
  • B
    $A-$અંતઃસ્તર (Endodermis),$B-$સંયોજક પેશી (Connective tissues),$C-$અધિસ્તર (Epidermis),$D-$પોષકસ્તર (Tapetum),$E-$બીજાણુજનક પેશી (Sporogenous tissue),$F-$મધ્યસ્તર (Middle layer)
  • C
    $A-$પોષકસ્તર (Tapetum),$B-$મધ્યસ્તર (Middle layer),$C-$બીજાણુજનક પેશી (Sporogenous tissue),$D-$સંયોજક પેશી (Connective tissues),$E-$અંતઃસ્તર (Endodermis),$F-$અધિસ્તર (Epidermis)
  • D
    $A-$સંયોજક પેશી (Connective tissues),$B-$અધિસ્તર (Epidermis),$C-$સ્ફોટીસ્તર (Endothecium),$D-$બીજાણુજનક પેશી (Sporogenous tissue),$E-$પોષકસ્તર (Tapetum),$F-$મધ્યસ્તર (Middle layer)

Explore More

Similar Questions

લઘુબીજાણુ ચતુષ્ક (Microspore tetrads) કઈ કોષોમાં અર્ધીકરણની પ્રક્રિયાને કારણે બને છે......

પરાગરજનું અંત:આવરણ (intine) શેનું બનેલું હોય છે?

એન્જીયોસ્પર્મ્સ (આવૃત બીજધારી વનસ્પતિઓ) માં પરાગરજમાં નર જન્યુઓના વિકાસમાં . . . . . . નો સમાવેશ થાય છે.

ખોટું વિધાન પસંદ કરો.

$Pinus$ ના પરાગરજમાં રહેલ સૅકસ (saccus) એ કોનું રૂપાંતરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo