આપેલ આકૃતિમાં સપુષ્પી વનસ્પતિઓમાં થતું બેવડું ફલન દર્શાવેલ છે,તેમાંથી $A, B, C$ અને $D$ ને ઓળખો.

  • A
    $A-$સંયુગ્મન (Syngamy),$B-$ભ્રૂણ (Embryo),$C-$ત્રિકીય જોડાણ (Triple fusion),$D-$ભ્રૂણપોષ (Endosperm)
  • B
    $A-$ભ્રૂણપોષ,$B-$સંયુગ્મન,$C-$ભ્રૂણ,$D-$ત્રિકીય જોડાણ
  • C
    $A-$ભ્રૂણપોષ,$B-$ત્રિકીય જોડાણ,$C-$સંયુગ્મન,$D-$ભ્રૂણ
  • D
    $A-$ભ્રૂણપોષ,$B-$ત્રિકીય જોડાણ,$C-$ભ્રૂણ,$D-$સંયુગ્મન

Explore More

Similar Questions

બેવડું ફલન પ્રક્રિયાના શોધક........છે.

બે અસમાન જન્યુઓનું જોડાણ શું કહેવાય છે?

સિનર્જિડ (સહાયક કોષ) માં મુક્ત થયેલા નર જન્યુઓનું શું થાય છે?

બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.

નીચેની આકૃતિ પુખ્ત ભ્રૂણપુટ દર્શાવે છે. નરજન્યુઓ ક્યાં જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo