નીચેની પ્રક્રિયામાં $X$,$Y$,અને $Z$ ને ઓળખો. (સમીકરણ સંતુલિત નથી)
$ClO + NO_2$ $\rightarrow \underline{X}$ $\xrightarrow{H_2O} \underline{Y} + \underline{Z}$

  • A
    $X = ClONO_2, Y = HOCl, Z = NO_2$
  • B
    $X = ClNO_2, Y = HCl, Z = HNO_3$
  • C
    $X = ClONO_2, Y = HOCl, Z = HNO_3$
  • D
    $X = ClNO_3, Y = Cl_2, Z = NO_2$

Explore More

Similar Questions

પાક પર $DDT$ ના છંટકાવને લીધે કયા પ્રકારનું પ્રદૂષણ ઉદભવે છે?

જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું વિઘટન થાય છે,ત્યારે કાર્બનિક નાઈટ્રોજનનું અકાર્બનિક નાઈટ્રોજનમાં રૂપાંતર થાય છે. આ અકાર્બનિક નાઈટ્રોજન કયા સ્વરૂપમાં હોય છે?

$.....$ ની $O_3$ સાથેની પ્રક્રિયાથી ઓઝોનની સાંદ્રતામાં લગભગ $40\%$ સુધીનો ઘટાડો થાય છે.

ડ્રાય ક્લીનિંગ સોલ્વન્ટ્સ માટે નીચેનામાંથી કયો એક હરિત વિકલ્પ છે?

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ ધુમ્મસ (Mist) એ પ્રવાહીના ફેલાયેલા કણો અને હવામાં વરાળના ઠારણથી ઉત્પન્ન થાય છે.
$(2)$ $5 \ \mu m$ સુધીના કદના રજકણો સીધા ફેફસાં સુધી પહોંચે છે.
$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડ નાક અને ગળામાં બળતરા પેદા કરે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo