આકૃતિમાંથી $X, Y$ અને $Z$ ને ઓળખો:
$Z-Y-X$

  • A
    એન્ડોમેટ્રિયમ - માયોમેટ્રિયમ - સર્વાઇકલ કેનાલ
  • B
    યોનિમાર્ગ - એન્ડોમેટ્રિયમ - ગર્ભાશયનું ફંડસ
  • C
    ગ્રીવા (સર્વિક્સ) - માયોમેટ્રિયમ - એમ્પુલા
  • D
    યોનિમાર્ગ - પેરીમેટ્રિયમ - ગર્ભાશયનું ફંડસ

Explore More

Similar Questions

માદા પ્રજનન તંત્ર વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ પુટિકાના વિકાસ માટે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને જરૂરી છે
$(B)$ પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન $LH$ ના નિયંત્રણ હેઠળ છે
$(C)$ અંડવાહિનીનો ભાગ ઇસ્થમસ છે; જે સાંકડી લ્યુમેન ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે
$(D)$ ગર્ભાવસ્થા દરમિયાન માસિક ચક્રની તમામ ઘટનાઓ અટકી જાય છે અને માસિક સ્રાવ થતો નથી
$(E)$ ગ્રાફિયન પુટિકા તૂટીને અંડાશયમાંથી પ્રાથમિક અંડકોષ મુક્ત કરે છે,જેને અંડપાત કહેવાય છે

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

માનવ પ્રજનન તંત્રના અંગો / ભાગોને સ્તંભ-$I$ માં આપેલ તેમના દ્વારા સ્ત્રવિત સંબંધિત અંતઃસ્ત્રાવ / ઉત્સેચક સાથે સ્તંભ-$II$ માં જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. પ્રોસ્ટેટ ગ્રંથિ$a$. હાયલ્યુરોનિડેઝ
$ii$. શુક્રકોષનું એક્રોઝોમ$b$. ઇન્હિબિન
$iii$. કોર્પસ લ્યુટિયમ$c$. એસિડ ફોસ્ફેટેઝ
$iv$. જરાયુ (Placenta)$d$. હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A.$ માનવ માદા જનનકોષજનન માટે રિડક્ટિવ ડિવિઝન (અર્ધીકરણ) નર જનનકોષજનન કરતા વહેલું શરૂ થાય છે.
$B.$ નરની સરખામણીમાં માદામાં પ્રથમ અર્ધીકરણ અને બીજા અર્ધીકરણ વચ્ચેનો ગાળો ઘણો લાંબો હોય છે.
$C.$ પ્રથમ ધ્રુવકાય (polar body) પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલ છે.
$D.$ લ્યુટિનાઇઝિંગ હોર્મોન $(LH)$ સર્જ ગર્ભાશયના અંતઃસ્તરના વિઘટન અને માસિક રક્તસ્ત્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ અંડપિંડ $(i)$ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન
$(b)$ જરાયુ $(ii)$ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
$(c)$ કોર્પસ લ્યુટિયમ $(iii)$ એન્ડ્રોજન્સ
$(d)$ લેડિગના કોષો $(iv)$ માત્ર પ્રોજેસ્ટેરોન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo