આપેલ આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$ મૂળનું અગ્રસ્થ વર્ધનશીલ પેશી; $B -$ પ્રરોહનું અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  • B
    $A-$ પ્રરોહનું અગ્રસ્થ વર્ધનશીલ પેશી; $B -$ મૂળનું અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  • C
    $A-$ બીજાવરણ; $B -$ મૂલાગ્ર પેશી
  • D
    $A-$ મૂલાગ્ર પેશી; $B -$ મૂળ

Explore More

Similar Questions

$Korper-Kappe$ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

શાંત કેન્દ્ર (Quiescent centre) શેમાં જોવા મળે છે?

વાંસ અને ઘાસ કોની સક્રિયતાને કારણે લંબાય છે?

સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ મૂળ અને પ્રરોહના અગ્રભાગે હાજર વર્ધનશીલ પેશીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહે છે.
$(2)$ અગ્રસ્થ વર્ધનશીલ પેશી એ દ્વિતીયક વર્ધનશીલ પેશી છે.
$(3)$ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ એવી વર્ધનશીલ પેશી છે જે પરિપક્વ પેશીઓની વચ્ચે જોવા મળે છે અને પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી દેખાય છે.
$(4)$ પુલીય વાહક એધા અને આંતરપુલીય એધા એ પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી છે.

$A$: આંતરવિષ્ટ (Intercalary) વર્ધનશીલ પેશી સામાન્ય રીતે પર્ણના તલસ્થ ભાગે,ગાંઠની ઉપર અથવા ગાંઠની નીચે જોવા મળે છે.
$R$: આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાનીઓ મોટા કદની હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo