વંદાના નર પ્રજનન તંત્રની આપેલી આકૃતિમાં $X, Y$ અને $Z$ ને ઓળખો.

  • A
    એનલ સર્કસ - કોડલ સ્ટાઈલ - નાની નલિકાઓ
  • B
    નાની નલિકાઓ - શુક્રવાહિની - કોડલ સ્ટાઈલ
  • C
    શુક્રવાહિની - ફેલિક ગ્રંથિ - કોડલ સ્ટાઈલ
  • D
    કોડલ સ્ટાઈલ - નાની નલિકાઓ - ફેલિક ગ્રંથિ

Explore More

Similar Questions

વંદાની શરીરરચનાના સંદર્ભમાં સાચી જોડીઓ જોડો:
Column-$I$Column-$II$
$1$. બાહ્યકંકાલ$p$. ઉરસ (Thorax)
$2$. ત્રણ ચેતાકંદ$q$. કાઈટીન
$3$. શુક્રાશયની એક જોડ$r$. ઉદરના $6^{th}-7^{th}$ ખંડો
$4$. મશરૂમ આકારની ગ્રંથિ$s$. $6^{th}$ ખંડ

વંદાની લાળમાં કયો ઉત્સેચક આવેલો હોય છે?

વંદામાં ગિઝાર્ડ (પ્રોવેન્ટ્રિક્યુલસ) કોની વચ્ચે આવેલું હોય છે?

વંદામાં નીચેની ગ્રંથિઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ કોંગ્લોબેટ ગ્રંથિ (Conglobate gland)
$(ii)$ કોલેટરલ ગ્રંથિ (Collateral gland)

વંદાની દેહગુહાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo