નીચેનામાંથી તીવ્ર ગુણધર્મ (intensive property) નું ઉદાહરણ ઓળખો:

  • A
    પૃષ્ઠતાણ (Surface tension)
  • B
    કદ (Volume)
  • C
    આંતરિક ઉર્જા (Internal energy)
  • D
    મોલની સંખ્યા (Number of moles)

Explore More

Similar Questions

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નીચેનામાંથી શું હંમેશા ઋણ હોય છે?

ઉષ્માશોષક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં

જો $B$ ની એન્થાલ્પી $A$ કરતા વધારે હોય,તો પ્રક્રિયા $A \to B$ એ

એક આદર્શ વાયુ $300 \ K$ તાપમાને $1 \times 10^5 \ N \ m^{-2}$ ના અચળ દબાણ વિરુદ્ધ $1 \times 10^{-3} \ m^3$ થી $1 \times 10^{-2} \ m^3$ કદ સુધી વિસ્તરણ પામે છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

નીચેનામાંથી કયું સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo