સાચી જોડી ઓળખો.

  • A
    પ્લાઝ્મોડેસ્માટા - કોષકેન્દ્ર પટલ
  • B
    ગ્લાયકોપ્રોટીન - $ER$
  • C
    સ્યુબેરિન - દ્વિતીયક કોષદીવાલ
  • D
    કેલ્શિયમ ફોસ્ફેટ - લીલની કોષદીવાલ

Explore More

Similar Questions

પુખ્ત વનસ્પતિકોષ પાસે . . . . . . હોય છે.

કોષદીવાલ એ ...... પટલ છે.

$A$: કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણ તરીકે કોષદીવાલ આવેલી હોય છે.
$R$: કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

કોષદીવાલના બંધારણના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. લીલ $I$. ગેરહાજર
$Q$. ફૂગ $II$. કાઈટીન
$R$. વનસ્પતિ $III$. સેલ્યુલોઝ,હેમીસેલ્યુલોઝ,પેક્ટિન,પ્રોટીન
$S$. પ્રાણી $IV$. સેલ્યુલોઝ,ગેલેક્ટન્સ,મેનોઝ,$CaCO_3$

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo