સાચું વાક્ય ઓળખો.

  • A
    જ્યારે પેશીઓમાં $PCO_2$ ઊંચું અને $PO_2$ નીચું હોય છે,ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ વધુ થાય છે.
  • B
    ફાઇબ્રોસિસ એ પાચનતંત્રની વિકૃતિ છે.
  • C
    $CO_2$ ની દ્રાવ્યતા $O_2$ કરતા $20-25$ ગણી ઓછી હોય છે.
  • D
    કાર્બોનિક એનહાઇડ્રેઝ $RBC$ માં પ્લાઝ્મા કરતા ખૂબ ઓછું હોય છે.

Explore More

Similar Questions

રુધિર દ્વારા $CO_2$ મુખ્યત્વે કયા સ્વરૂપમાં વહન પામે છે?

જે પ્રક્રિયા દ્વારા ક્લોરાઈડ આયનો $R.B.C.$ માં પ્રવેશે છે અને બાયકાર્બોનેટ આયનો બહાર નીકળે છે તેને શું કહેવામાં આવે છે?

ઓક્સિહિમોગ્લોબિન નીચેનામાંથી શેના તરીકે વર્તે છે?

રુધિરમાં બાયકાર્બોનેટ સ્વરૂપે કેટલા ટકા $CO_2$ નું વહન થાય છે ($\%$ માં)?

$A$: કાર્બન ડાયોક્સાઇડનો મુખ્ય ભાગ સોડિયમ બાયકાર્બોનેટના સ્વરૂપમાં વહન પામે છે.
$R$: રુધિરના પ્લાઝ્મામાં દ્રાવ્ય અવસ્થામાં પ્રતિ $100 \; ml$ રુધિરમાં $0.3 \; ml$ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo