શ્વેતકણો (leucocytes) માટે ખોટું વિધાન ઓળખો.

  • A
    તેઓ $Hb$ ના અભાવને કારણે રંગહીન હોય છે.
  • B
    તેઓ રુધિરમાં સરેરાશ $5000-8000 \, mm^{-3}$ હોય છે.
  • C
    તેઓ કોષકેન્દ્રયુક્ત હોય છે અને સંખ્યામાં પ્રમાણમાં ઓછા હોય છે.
  • D
    શ્વેતકણો સામાન્ય રીતે અલ્પજીવી હોય છે.

Explore More

Similar Questions

પ્રોથ્રોમ્બિન એ એક ........... છે.

નીચેનામાંથી કયો કોષ હિસ્ટેમાઈન,સેરોટોનીન અને હિપેરીન જેવા પદાર્થોનો સ્ત્રાવ કરે છે?

નીચેનામાંથી કયું રુધિરનું આનુવંશિક લક્ષણ છે?

રક્તકણોની પુખ્તતા માટે જરૂરી કારકોમાંનું એક . . . . . . છે.

મિથાઈલીન બ્લુ અભિરંજકનો ઉપયોગ કરીને, . . . . . . ને અન્ય કણિકાઓથી અલગ કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo