નીચેની પ્રક્રિયામાં નીપજ $C$ ઓળખો: પ્રોપિલિન ડાયબ્રોમાઇડ $\xrightarrow[\text{Alcohol}]{Zn, \Delta} A$ $\xrightarrow{HBr} B$ $\xrightarrow{Na, \text{ether}} C$

  • A
    $2-$બ્રોમોબ્યુટેન
  • B
    આઇસોબ્યુટેન
  • C
    $2,3-$ડાયમિથાઇલબ્યુટેન
  • D
    $1,2-$ડાયબ્રોમોબ્યુટેન

Explore More

Similar Questions

જ્યારે સોડિયમ પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન સાથે $HCl$ ની પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનની હાઇડ્રોજનેશન ઉષ્મા સૌથી ઓછી છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં $1$-પેન્ટેનના $2 \ mol$ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે $BH_3$ ના કેટલા મોલની જરૂર પડે છે?

એલ્કીન $X$ ની બ્રોમીન સાથેની પ્રક્રિયાથી સંયોજન $Y$ મળે છે,જેમાં $22.22 \% \ C$,$3.71 \% \ H$ અને $74.07 \% \ Br$ છે. એલ્કીન $X$ નું ઓઝોનોલિસિસ માત્ર એક જ નીપજ આપે છે. તો એલ્કીન $X$ કયું છે?
[આપેલ છે,પરમાણ્વીય દળ $C = 12$; $H = 1$; $Br = 80$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo