પ્રોકેરિયોટ્સમાં $DNA$ ના પેકેજિંગ અંગે ખોટું વિધાન ઓળખો.

  • A
    $1100 \ \mu m$ લાંબો ન્યુક્લિયોઇડ $2-3 \ \mu m$ લાંબા કોષમાં પેક થયેલ હોય છે.
  • B
    વર્તુળાકાર અનફોલ્ડ રંગસૂત્રનો વ્યાસ $350 \ \mu m$ હોય છે.
  • C
    દરેક લૂપના ગૂંચળા (coiling) અને સુપરકોઇલિંગને કારણે $DNA$ $30 \ \mu m$ ના કદમાં પેક થાય છે.
  • D
    સુપરકોઇલિંગને પરિણામે $DNA$ નું કદ ઘટીને $2 \ \mu m$ વ્યાસનું થાય છે.

Explore More

Similar Questions

દ્વિ-શૃંખલામય $DNA$ અણુની બે શૃંખલાઓના ગુણધર્મો શું છે?

એક લાક્ષણિક ન્યુક્લિયોસોમમાં $DNA$ હેલિક્સની લંબાઈ કેટલી હોય છે?

$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી?

$DNA$ નો એક ગુણધર્મ નીચેનામાંથી કયો છે?

ન્યુક્લિઓસાઈડમાં નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન સાથે જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo