કયા આલ્કાઈલ હેલાઈડમાં $SN^2$ પ્રક્રિયા સૌથી ઝડપથી થાય છે તે ઓળખો.

  • A
    $2-$બ્રોમોહેક્ઝેન
  • B
    $2-$ક્લોરોહેક્ઝેન
  • C
    $1-$બ્રોમો$-3-$મિથાઈલપેન્ટેન
  • D
    $1-$ક્લોરો$-3-$મિથાઈલપેન્ટેન

Explore More

Similar Questions

$SN^2$ પ્રક્રિયા ક્રિયાવિધિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયું ઇથેનોલ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે?

Difficult
View Solution

જ્યારે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ આલ્કોહોલિક $NH_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતી નીપજ ઓળખો?

$CH_3-CH_2-Cl + NaI \xrightarrow{\text{Acetone}} CH_3-CH_2-I + NaCl$ ઉપરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે $:-$

નીચેના હેલાઈડ્સની $S_{N}2$ પ્રતિક્રિયા પ્રત્યેની સાપેક્ષ પ્રતિક્રિયાશીલતાનો ક્રમ નીચે મુજબ છે:
$(P)$ $CH_2=CH-Cl$
$(Q)$ $CH_3-CH_2-Cl$
$(R)$ $CH_3-O-CH_2-CH_2-Cl$
$(S)$ $C_6H_5-CH_2-Cl$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo