$NaNO_2$ અને $HCl$ ની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ ન બનાવતું હોય તેવું એમાઈન ઓળખો.

  • A
    $(CH_3)_3C-NH_2$
  • B
    $CH_3-CH_2-NH_2$
  • C
    $CH_3-CH(NH_2)-CH_3$
  • D
    $(CH_3)_2NH$

Explore More

Similar Questions

બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

$CH_3NH_2$ ની $CH_3MgX$ સાથેની પ્રક્રિયાથી ........... મળે છે.

Difficult
View Solution

$453 - 473 \, K$ તાપમાને એનિલિન હાઈડ્રોજન સલ્ફેટને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતાં શું મળે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : એનિલિનમાં રહેલ $NH_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને તે એક શક્તિશાળી સક્રિયકારક સમૂહ છે.
વિધાન $II$ : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો સૌથી નબળો બેઇઝ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo