હાઈ ડેન્સિટી પોલિથીન (high density polythene) ના ઉત્પાદનમાં વપરાતા ઉદ્દીપકને ઓળખો.

  • A
    $MnO_{2}$
  • B
    $Co-Th$ મિશ્રધાતુ
  • C
    $TiCl_{4}$ અને $Al(C_{2}H_{5})_{3}$
  • D
    $V_{2}O_{5}$

Explore More

Similar Questions

મોનોમર અણુઓ વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા થવાને કારણે પોલિમર બને છે?

Nylon $-6$ શેમાંથી બનાવવામાં આવે છે?

$(I)-(IV)$ માંથી,કયું સંયોજન મુક્ત મુલક (radical) પ્રારંભ હેઠળ પોલિમરાઇઝેશન પામતું નથી?

કુદરતી રબર ....... નું પોલિમર છે.

ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બેકેલાઇટ બને છે. આ બે સંયોજનો વચ્ચેની પ્રારંભિક પ્રક્રિયા .............. નુ ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo