નીચેનામાંથી કેટાયોનિક સંકીર્ણ ઓળખો.

  • A
    ટ્રાયોક્ઝેલેટોકોબાલ્ટેટ $(III)$ આયન
  • B
    ટ્રાયએમાઈનટ્રાયનાઈટ્રોકોબાલ્ટ $(III)$
  • C
    પેન્ટાએમાઈનક્લોરોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • D
    પોટેશિયમ ટેટ્રાસાયનોનિકલેટ $(II)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુ/આયન સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ તરીકે વર્તી શકતો નથી?

$[Co(NH_3)_6]Cl_3$ સંયોજનના દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન થાય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$1$. સવર્ગ સ્પીસીઝ (Coordination entity)
$2$. મધ્યસ્થ ધાતુ આયન

પોટાશ એલમનું આણ્વીય સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું હેક્ઝાડેન્ટેટ લિગેન્ડનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo