નીચે આપેલ આકૃતિમાં $A$,$B$,$C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને યાદી $(i)$ થી $(viii)$ માંથી ઓળખો.
$(i)$ કણાભસૂત્રના ક્રિસ્ટી $(ii)$ કણાભસૂત્રનું અંતઃપટલ $(iii)$ કોષરસ $(iv)$ લીસી અંતઃકોષરસજાળ $(v)$ ખરબચડી અંતઃકોષરસજાળ $(vi)$ કણાભસૂત્રનું આધારક $(vii)$ રીબોઝોમ $(viii)$ કોષકેન્દ્ર

  • A
    $(viii)$,$(v)$,$(vii)$,$(iii)$
  • B
    $(i)$,$(iv)$,$(vii)$,$(vi)$
  • C
    $(vi)$,$(v)$,$(iv)$,$(vii)$
  • D
    $(v)$,$(i)$,$(iii)$,$(ii)$

Explore More

Similar Questions

$S -$ વિધાન: ગોલ્ગીકાયની સિસ્ટર્નીનો વ્યાસ $5.0$ થી $10 \, \mu m$ હોય છે.
$R -$ કારણ: દરેક થપ્પીમાં $2$ થી $4$ નલિકાઓ હોય છે.

સૂક્ષ્મકણિકાઓ (Microsomes) કેવી રીતે મેળવવામાં આવે છે?

ગોલ્ગી પ્રસાધન (Golgi apparatus) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ ઘટના રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ $(RER)$ માં થતી નથી?

આપેલ પ્રાણીકોષમાં નીચેનામાંથી કઈ રચના પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo