જ્યારે ઇથેનોલ $PCl_5$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી સાચી નીપજો ઓળખો.

  • A
    ક્લોરોઇથેન,હાઇડ્રોક્લોરિક એસિડ અને ફોસ્ફરસ એસિડ
  • B
    ક્લોરોઇથેન,હાઇડ્રોક્લોરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ
  • C
    ક્લોરોઇથેન,સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ
  • D
    ક્લોરોઇથેન,હાઇડ્રોક્લોરિક એસિડ અને ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ

Explore More

Similar Questions

$CH_3I$ ની બનાવટ માટેનો પ્રારંભિક પદાર્થ કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વાર્ટ્સ (Swarts) પ્રક્રિયા દર્શાવે છે?

$2$-બ્રોમોબ્યુટેન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મળે છે?

પ્રક્રિયા $2 R-Cl + CoF_{2} \longrightarrow 2 R-F + CoCl_{2}$ એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી સ્વાર્ટ્સ પ્રક્રિયા ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo