હાઈ-ડેન્સિટી પોલિથીન $(HDPE)$ ના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

  • A
    તેની બનાવટ માટે $TiCl_4$ અને $Et_3Al$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે.
  • B
    $350-570 \ K$ તાપમાને ઈથીનનું પોલિમરાઈઝેશન કરીને મેળવવામાં આવે છે.
  • C
    તે ખૂબ જ શાખાયુક્ત બંધારણ ધરાવે છે.
  • D
    તે રાસાયણિક રીતે સક્રિય છે.

Explore More

Similar Questions

ઓલેફિન પોલિમરાઈઝેશન માટે વપરાતો ઉદ્દીપક કયો છે?

Ziegler-Natta ઉદ્દીપકનો ઉપયોગ કયા પ્રકારની પ્રક્રિયા માટે થાય છે?

ગ્લીપ્ટાલ એ ઇથિલિન ગ્લાયકોલની ............. સાથેની પ્રક્રિયાથી બને છે.

Difficult
View Solution

$PVC$ તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા મોનોમરનો ઉપયોગ થાય છે?

ઝિગ્લર-નાટા ઉદ્દીપક એ.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo