માનવ પાચનતંત્રના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો.

  • A
    વર્મિફોર્મ એપેન્ડિક્સ પકવાશય (duodenum) માંથી ઉદ્ભવે છે.
  • B
    ઈલિયમ (ileum) નાના આંતરડામાં ખુલે છે.
  • C
    સીરોસા એ પાચનનળીનું સૌથી અંદરનું સ્તર છે.
  • D
    ઈલિયમ (ileum) એ ખૂબ જ ગૂંચળાદાર ભાગ છે.

Explore More

Similar Questions

માનવ પાચનમાર્ગ માટે યોગ્ય ક્રમ પસંદ કરો.

રૂગે (Rugae) . . . . . . ની દીવાલમાં જોવા મળે છે.

દાંતની ગોઠવણીના થીકોડોન્ટ (thecodont) અને ડાયફાયોડોન્ટ (diphyodont) પ્રકારો સમજાવો.

યકૃતના પોર્ટલ એરિયામાં નીચેનામાંથી શું જોવા મળે છે?
$i$. હેપેટિક પોર્ટલ શિરાની શાખા
$ii$. હેપેટિક શિરાની શાખા
$iii$. પિત્ત નળીની શાખા
$iv$. હેપેટિક ધમનીની શાખા
સાચો વિકલ્પ પસંદ કરો -

નીચેનામાંથી કયા સ્તરમાં બ્રુનરની ગ્રંથિઓ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo