રુધિર દ્વારા શ્વસન વાયુઓના વહન સંદર્ભે સાચું વિધાન ઓળખો?

  • A
    કાર્બન ડાયોક્સાઇડના વહન માટે હિમોગ્લોબિન અને ઓક્સિજનના વહન માટે કાર્બોનિક એનહાઇડ્રેઝ જરૂરી છે
  • B
    ઓક્સિજનના વહન માટે હિમોગ્લોબિન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે કાર્બોનિક એનહાઇડ્રેઝ જરૂરી છે
  • C
    રુધિર દ્વારા માત્ર ઓક્સિજનનું વહન થાય છે
  • D
    રુધિર દ્વારા માત્ર કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પરિબળો હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના જોડાણને અસર કરે છે?

............$\%$ $O_2$ રુધિરરસ (plasma) દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે અને લગભગ ...........$\%$ $CO_2$ નું વહન $RBCs$ દ્વારા થાય છે,જ્યારે ...................$\%$ $CO_2$ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે.

$Hamburger$ શીફ્ટ બીજા કયા નામે ઓળખાય છે?

માનવ ગર્ભનું હિમોગ્લોબિન:

બોહરની અસર (Bohr's effect) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo