સાચા વિધાન(નો) ઓળખો:

  • A
    $CrO_{5}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક $+6$ છે.
  • B
    પ્રક્રિયા $N_{2}O_{4(g)} \rightarrow 2NO_{2(g)}$ માટે $\Delta H > \Delta U$, જો બંને વાયુઓ આદર્શ રીતે વર્તે.
  • C
    $25^{\circ} C$ તાપમાને $0.1 \ N \ H_{2}SO_{4}$ નો $pH$ એ $0.1 \ N \ HCl$ ના $pH$ કરતા ઓછો છે.
  • D
    $25^{\circ} C$ તાપમાને $\left(\frac{RT}{F}\right) = 0.0591 \ V$.

Explore More

Similar Questions

$C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} + 400 \; kJ$
$C_{(s)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{(g)} + 100 \; kJ$
જ્યારે $60 \%$ શુદ્ધતા ધરાવતા કોલસાને અપૂરતા ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે,ત્યારે $60 \%$ કાર્બન $CO$ માં રૂપાંતરિત થાય છે અને બાકીનો કાર્બન $CO_2$ માં રૂપાંતરિત થાય છે.
જ્યારે $0.6 \; kg$ કોલસો સળગાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી છે ($; kJ$ માં)?

$C_{(s)} + O_{2(g)} \longrightarrow CO_{2(g)} + 393.5 \ kJ$ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,$\Delta H, \Delta S$ અને $\Delta G$ ના ચિહ્નો અનુક્રમે શું હશે?

નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે $\Delta H^{\circ} - \Delta G^{\circ}$ નું મૂલ્ય લગભગ શૂન્ય થશે?

આદર્શ વાયુનો એક મોલ $900 \ K$ તાપમાને બે પ્રતિવર્તી પ્રક્રિયાઓ,$I$ અને ત્યારબાદ $II$ માંથી પસાર થાય છે,જે નીચે આલેખમાં દર્શાવેલ છે. જો બંને પ્રક્રિયાઓમાં વાયુ દ્વારા થયેલ કાર્ય સમાન હોય,તો $\ln \frac{V_3}{V_2}$ નું મૂલ્ય શોધો. ($U$: આંતરિક ઉર્જા,$S$: એન્ટ્રોપી,$p$: દબાણ,$V$: કદ,$R$: વાયુ અચળાંક). (આપેલ છે: અચળ કદ પર મોલર ઉષ્મા ધારિતા,$C_{V, m} = \frac{5}{2} R$)

જ્યારે $50 \ cm^3$ $0.2 \ N \ H_2SO_4$ ને $50 \ cm^3$ $1 \ N \ KOH$ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo