નીચેની પ્રક્રિયામાં રિડક્શન પામતું તત્વ ઓળખો: $Cr_2O_7^{2-} + 14H^{+} + 6I^{-} \longrightarrow 2Cr^{3+} + 7H_2O + 3I_2$

  • A
    $Cr$
  • B
    $H$
  • C
    $O$
  • D
    $I$

Explore More

Similar Questions

જ્યારે પ્રક્રિયામાં $Sn^{2+}$ એ $Sn^{4+}$ માં ફેરવાય છે ત્યારે:

જ્યારે એમોનિયાને ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે એમોનિયાનો દરેક અણુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે?

નીચેનામાંથી કયા ફેરફાર દરમિયાન $5$ ઇલેક્ટ્રોનનો વિનિમય થશે?

$Cu$ ની $AgNO_3$ ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

$Ag_2O + H_2O + 2e^- \to 2Ag + 2OH^-$ પ્રક્રિયા માટે,નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo