આકૃતિને તેના સાચા કાર્ય સાથે ઓળખો.

  • A
    એરિઓલર સંયોજક પેશી - અધિચ્છદ માટે આધાર માળખું પૂરું પાડે છે.
  • B
    મેદપૂર્ણ પેશી (Adipose tissue) - ચરબીનો સંગ્રહ કરે છે અને ઉષ્માના અવાહક તરીકે કાર્ય કરે છે.
  • C
    સઘન નિયમિત પેશી - લવચીકતા પૂરી પાડે છે.
  • D
    સઘન અનિયમિત પેશી - મજબૂતી અને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.

Explore More

Similar Questions

ગર્ભનાળમાં આવેલી વોર્ટન જેલી ...... પ્રકારની પેશી છે.

કાસ્થિ (cartilage) ના બહારના આવરણને શું કહેવામાં આવે છે?

તફાવત આપો: કાસ્થિ પેશી અને અસ્થિ પેશી.

નીચેનામાંથી કયું ભ્રૂણીય સંયોજક પેશી છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ અસ્થિ એકમાર્ગી / દ્વિમાર્ગી વૃદ્ધિ દર્શાવે છે.
$(ii)$ અસ્થિબંધ (Ligaments) શ્વેતતંતુઓ / પીળાતંતુઓના બનેલા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo