નીચે આપેલ આકૃતિઓ $A$,$B$ અને $C$ ને ઓળખો.

  • A
    $A$ - યુગ્લીના,$B$ - પેરામિશિયમ,$C$ - એગેરિકસ
  • B
    $A$ - ટ્રાયપેનોસોમા,$B$ - પ્લેનેરિયા,$C$ - એગેરિકસ
  • C
    $A$ - લિશમેનિયા,$B$ - વોર્ટિસેલા,$C$ - એગેરિકસ
  • D
    $A$ - યુગ્લીના,$B$ - લિશમેનિયા,$C$ - એસ્પરજિલસ

Explore More

Similar Questions

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા $(p)$ ઈવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ $(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાયરસની શોધ $(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા $(s)$ રોથમેલર
$(t)$ તલસાણે

વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પદ્ધતિના સ્થાપક કોણ હતા?

વ્હીટેકર વર્ગીકરણ પદ્ધતિના આધારે નીચેનામાંથી કયાં વિધાનો ખોટાં છે?
$I.$ વ્હીટેકરે કોષરચનાની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી એમ બે પ્રકારમાં વહેંચ્યા.
$II.$ વ્હીટેકરે સજીવોને તેમની નિવસનતંત્રીય ભૂમિકાને આધારે ઉત્પાદકો,વિઘટકો અને ઉપભોક્તાઓ તરીકે વર્ગીકૃત કર્યા.
$III.$ દૈહિક આયોજનની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી પ્રકારમાં વહેંચવામાં આવ્યા.
$IV.$ આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને પોષણના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છે.

આદિકોષકેન્દ્રીય (prokaryotes) સજીવોની વિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કૉલમ-$I$ (લાક્ષણિકતાઓ) ને કૉલમ-$II$ (ઉદાહરણો) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (લાક્ષણિકતાઓ)કૉલમ-$II$ (ઉદાહરણો)
$A$. લાલ ડાયનોફ્લેજેલેટ્સ$I$. રાઈઝોપસ
$B$. એકકોષી ફૂગ$II$. ગોનિયોલેક્સ
$C$. એન્ટિબાયોટિક્સનો સ્ત્રોત$III$. યીસ્ટ
$D$. બ્રેડ મોલ્ડ$IV$. પેનિસિલિયમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo