નીચેની આકૃતિઓ ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો $:-$

  • A
    $A \rightarrow$ મ્યુકર,$B \rightarrow$ લેમિનારિયા,$C \rightarrow$ સ્ફેગ્નમ,$D \rightarrow$ સાલ્વિનિયા
  • B
    $A \rightarrow$ મ્યુકર,$B \rightarrow$ વોલ્વોક્સ,$C \rightarrow$ ફ્યુનારિયા,$D \rightarrow$ સ્ફેગ્નમ
  • C
    $A \rightarrow$ એગેરિકસ,$B \rightarrow$ ફ્યુનારિયા,$C \rightarrow$ વોલ્વોક્સ,$D \rightarrow$ સિલેજીનેલા
  • D
    $A \rightarrow$ એગેરિકસ,$B \rightarrow$ વોલ્વોક્સ,$C \rightarrow$ ફ્યુનારિયા,$D \rightarrow$ સિલેજીનેલા

Explore More

Similar Questions

$(i)$ સેલાજીનેલા (Selaginella) અને સાલ્વિનિયા (Salvinia) વિષમબીજાણુક (heterosporous) વનસ્પતિઓ છે.
$(ii)$ ત્રિઅંગી (pteridophyte) ના જન્યુજનકને પ્રધેહ (prothallus) કહેવામાં આવે છે.
$(iii)$ સાયકસ (Cycas) માં પ્રકાંડ અશાખિત હોય છે.
$(iv)$ અનાવૃત બીજધારી (Gymnosperms) વિષમબીજાણુક હોય છે.
કેટલા વિધાન/વિધાનો સાચા છે?

લીલમાં એકવિધ (haplontic) જીવનચક્ર દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સમવિભાજન (mitosis) થાય છે?

નીચે આપેલા સામ્યતા પ્રકારના પ્રશ્નો માટે ખૂટતા શબ્દો જણાવો:
$(i)$ આવૃત બીજધારી : પુષ્પ :: શંકુધારીઓ : ...
(ii) મૉસ : પ્રોટોનિમા :: હંસરાજ (ફર્ન) : ...

શ્રેણી $Inferae$ કેટલા ગોત્ર ધરાવે છે?

અચલિત જન્યુઓ સાથેની અંડજનન (Oogamy) શેમાં જોવા મળે છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo