ખોટી જોડી ઓળખો:

  • A
    પામિટિક એસિડ $-$ ફેટી એસિડ
  • B
    સેરીન $-$ એમિનો એસિડ
  • C
    યુરેસિલ $-$ ન્યુક્લિયોસાઇડ
  • D
    લેસિથિન $-$ ફોસ્ફોલિપિડ

Explore More

Similar Questions

પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં (wild-type) સજીવો,જેમને કોઈ પણ વધારાના વૃદ્ધિ સંપૂરકોની જરૂર હોતી નથી,તેમને ..... કહેવામાં આવે છે.

ઉત્સેચકો,વિટામિન્સ અને અંતઃસ્ત્રાવોને જૈવિક રસાયણોની એક જ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે,કારણ કે તે બધા:

એક રાસાયણિક પદાર્થ કોષમાં ઉર્જા ચયાપચયના ચલણ તરીકે કાર્ય કરે છે. તે છે:

નીચેના પૈકી કયો પ્યુરિન પ્રકારનો નાઈટ્રોજન બેઈઝ છે?

$ATP$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo