આંતરહેલોજન સંયોજનો વિશે ખોટું વિધાન ઓળખો.

  • A
    $ICl$ એ $I_2$ કરતા વધુ સક્રિય છે.
  • B
    તેઓ સ્વભાવે પ્રતિચુંબકીય (diamagnetic) છે.
  • C
    $ICl$ અને પાણીની પ્રક્રિયાથી મળતી નીપજો $HI + HOCl$ છે.
  • D
    તેઓ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?

યુક્લોરિન (Euchlorine) એ કોનું મિશ્રણ છે?

ખોટો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ સક્રિય છે?

$MnO_2$ ને સાંદ્ર $HCl$ સાથે ગરમ કરવાથી ઉત્પન્ન થતો વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo