ઓઝોન (ozone) ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    ઓઝોન ઉપલા વાતાવરણમાં ડાયોક્સિજન સાથેની ફોટોકેમિકલ પ્રક્રિયા દ્વારા બને છે.
  • B
    ઓઝોન ઓક્સિજન કરતા વધુ સક્રિય છે.
  • C
    ઓઝોન પ્રતિચુંબકીય (diamagnetic) છે જ્યારે ડાયોક્સિજન અનુચુંબકીય (paramagnetic) છે.
  • D
    ઓઝોન $\gamma$ કિરણોનું શોષણ કરીને પૃથ્વીના રહેવાસીઓનું રક્ષણ કરે છે.

Explore More

Similar Questions

સાદા ઓક્સાઈડ સંયોજનો વિશે માહિતી આપો.

સમૂહ-$16$ ના તત્વોના હાઇડ્રાઇડ્સની ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$PCl_{5}$ ની વધુ માત્રા સાંદ્ર $H_{2}SO_{4}$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo