અસંગત જોડ અલગ કરો:

  • A
    વિષમપોષી મશરૂમ - પ્રોટીનનો આહારસ્ત્રોત
  • B
    સાન્તા ગર્ટ્રુડીસ - ગાયની સંકર જાત
  • C
    મકાઈની સંકર જાત - તેલનું વધારે પ્રમાણ અને ઊંચી ગુણવત્તા
  • D
    ખચ્ચર - ઘોડા અને ગધેડાની સરખામણીમાં શક્તિશાળી પ્રાણી

Explore More

Similar Questions

ભારતમાં હરિતક્રાંતિ કયા સમયગાળા દરમિયાન થઈ હતી?

$IVRI$ અને $IARI$ અનુક્રમે શેની સાથે સંકળાયેલ છે?

સેન્ટ્રલ રાઈસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(CRRI)$ ક્યાં આવેલું છે?

ખોરાકનું ઉત્પાદન વધારવા માટેની તમામ જૈવ-તકનીકી (biotechnological) એપ્લિકેશન છે,સિવાય કે:

વિધાન : વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતા પાકોમાં,શુદ્ધ વંશક્રમ પસંદગી (pure-line selection) ની જરૂર હોતી નથી.
કારણ : સંકર ઓજસ (hybrid vigour) નો ઉપયોગ મોટે ભાગે વાનસ્પતિક પ્રજનન ધરાવતી વનસ્પતિઓમાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo