આપેલ કોષચક્રની આકૃતિના આધારે અસંગત જોડ ઓળખો.

  • A
    $A$ - કાર્યોકિનેસિસથી શરૂ થાય છે અને સાયટોકિનેસિસ પર સમાપ્ત થાય છે.
  • B
    $B$ - એવો તબક્કો જ્યાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
  • C
    $C$ - કોષ વૃદ્ધિ પામે છે અને સામાન્ય ચયાપચયની પ્રક્રિયા કરે છે.
  • D
    $D$ - $DNA$ ના સ્વયંજનનનો સમયગાળો.

Explore More

Similar Questions

$G_{1}$-તબક્કા દરમિયાન નીચેનામાંથી કઈ ઘટના બને છે?

કોષચક્રનો $G_{0}$ (શાંત અવસ્થા) એટલે શું?

Difficult
View Solution

સાયકલિન ડિપેન્ડન્ટ કાઈનેઝ ($CDK$s) નું મુખ્ય કાર્ય શું છે?

કોષચક્રના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

કોષચક્રના ક્રમ વિશે,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo