નીચે આપેલા આયનોના સમૂહમાં સૌથી વધુ સ્થાયી સ્પીસીઝ ઓળખો અને કારણો આપો.
$(a) \ \stackrel{+}{C} H_{3}, \stackrel{+}{C} H_{2} Br, \stackrel{+}{C} HBr_{2}, \stackrel{+}{C} Br_{3}$
$(b) \ \stackrel{\Theta}{C} H_{3}, \stackrel{\Theta}{C} H_{2} Cl, \stackrel{\Theta}{C} HCl_{2}, \stackrel{\Theta}{C} Cl_{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\stackrel{+}{C} H_{3}$ સૌથી વધુ સ્થાયી સ્પીસીઝ છે કારણ કે $Br$ ની $-I$ અસર ધન વીજભારને વધારે છે અને તેથી સ્પીસીઝને અસ્થાયી બનાવે છે. વધુમાં,$Br$ પરમાણુઓની સંખ્યા જેટલી વધારે,તેટલી સ્પીસીઝ ઓછી સ્થાયી. આમ,આ સ્પીસીઝની સ્થિરતા નીચે મુજબ ઘટે છે:
$\stackrel{+}{C} H_{3} > \stackrel{+}{C} H_{2} Br > \stackrel{+}{C} HBr_{2} > \stackrel{+}{C} Br_{3}$
$(b)$ $Cl$ પરમાણુની $-I$ અસર ઋણ વીજભારનું વિખેરણ કરે છે અને આમ સ્પીસીઝને સ્થાયી બનાવે છે. વધુમાં,$Cl$ પરમાણુઓની સંખ્યા જેટલી વધારે,તેટલું ઋણ વીજભારનું વિખેરણ વધારે અને તેથી સ્પીસીઝ વધુ સ્થાયી બને છે. આમ,$\stackrel{\Theta}{C} Cl_{3}$ સૌથી વધુ સ્થાયી સ્પીસીઝ છે. અન્ય સ્પીસીઝની સ્થિરતાનો ક્રમ નીચે મુજબ ઘટે છે:
$\stackrel{\Theta}{C} Cl_{3} > \stackrel{\Theta}{C} HCl_{2} > \stackrel{\Theta}{C} H_{2} Cl > \stackrel{\Theta}{C} H_{3}$

Explore More

Similar Questions

બ્યુટ$-1-$ઈન અને $3^{\circ}$ કાર્બોકેટાયન કે જેમાં અનુક્રમે મિથાઈલ,ઈથાઈલ અને આઈસોબ્યુટાઈલ સમૂહો કેટાયનિક કાર્બન પર જોડાયેલા હોય,તેના માટે શક્ય નો-બોન્ડ રેઝોનન્સ બંધારણોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો :
a) સંકરણમાં ફેરફાર કાર્બનની વિદ્યુતઋણતાને અસર કરે છે
b) ઈથીનમાં $p$ કક્ષકો પરસ્પર સમાંતર હોય છે
c) પ્રોપાઈનમાં $\sigma$ બંધની સંખ્યા $6$ છે
d) ઈલેક્ટ્રોમેરિક અસર એ કાયમી અસર છે

મહત્તમ ઇનોલ (enol) પ્રમાણ ધરાવતું સંયોજન શોધો.

Difficult
View Solution

નીચેના સંયોજનોને એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાના દરના વધતા ક્રમમાં ગોઠવો:

નીચેનામાંથી એક્ટિવેટિંગ (સક્રિયકારક) અને ડીએક્ટિવેટિંગ (નિષ્ક્રિયકારક) સમૂહોની સંખ્યા અનુક્રમે કેટલી છે: $-OCH_2CH_3, -COCH_3, -NHCOCH_3, -COOCH_3, -SO_3H$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo