નીચેનામાંથી તટસ્થ સંકીર્ણ ઓળખો.

  • A
    $Na_3[AlF_6]$
  • B
    $[Co(NO_2)_3(NH_3)_3]$
  • C
    $[Cu(NH_3)_4]^{2+}$
  • D
    $[Fe(CN)_6]^{4-}$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણ $[Co(NH_3)_5CO_3]ClO_4$ ને ધ્યાનમાં લો. ધાતુ પરનો સવર્ગ આંક,ઓક્સિડેશન આંક,$d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે છે:

સંકીર્ણ સંયોજન (Coordination Compound) એટલે શું?

બ્રાઉન રિંગ સંકીર્ણ $[Fe(H_2O)_5(NO)]SO_4$ માં, નાઈટ્રિક ઓક્સાઈડ કેવી રીતે વર્તે છે?

$Ca^{2+}$ આયન સાથે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવા માટે કેટલા $EDTA$ અણુની જરૂર પડશે?

નીચેના પદને ઉદાહરણ સાથે સમજાવો: ટેટ્રાડેન્ટેટ લિગાન્ડ્સ (Tetradentate ligands).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo