નીચેનામાંથી તટસ્થ લિગાન્ડ ઓળખો.

  • A
    એમાઈન $(NH_3)$
  • B
    નાઈટ્રેટો $(NO_3^-)$
  • C
    સાયનો $(CN^-)$
  • D
    ક્લોરો $(Cl^-)$

Explore More

Similar Questions

$[Ni(dmg)_2]$ માં કીલેટ રિંગ્સની કુલ સંખ્યા કેટલી છે?

જો $SCN^-$ માં મધ્યસ્થ પરમાણુ સાથે $N$ જોડાયેલ હોય,તો તે લિગેન્ડનું નામ .......... થશે.

Difficult
View Solution

ફટકડી (alum) નું સૂત્ર શું છે?

$Co^{3+}$ નું એક સંકીર્ણ સંયોજન જેનું આણ્વીય સૂત્ર $CoCl_{x} \cdot yNH_3$ છે,તે પાણીમાં ઓગળતા કુલ $3$ આયનો આપે છે. આ સંકીર્ણમાં કેટલા $Cl^{-}$ આયનો પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા સંતોષે છે?

$K_4[Fe(CN)_6]$ માં રહેલા આયનોની કુલ સંખ્યા ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo