$NaOH$ ના સાંદ્ર દ્રાવણ સાથે ગરમ કરતા કયું કાર્બનિક સંયોજન આંશિક રીતે એસિડ ક્ષારમાં અને આંશિક રીતે આલ્કોહોલમાં રૂપાંતરિત થાય છે?

  • A
    બેન્ઝાઈલ આલ્કોહોલ
  • B
    એસીટાલ્ડિહાઈડ
  • C
    એસીટોન
  • D
    બેન્ઝાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

ટોલેન્સ પ્રક્રિયક શું છે?

બેન્ઝાલ્ડિહાઈડની આલ્કલી સાથેની પ્રક્રિયા દરમિયાન,નીપજોમાંની એક કઈ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$NaOH$ ની હાજરીમાં $Propanal$ અને $2-Methylpropanal$ ની પ્રક્રિયાથી કઈ નીપજો બનશે? પ્રક્રિયાનું નામ પણ લખો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo