નીચેની પ્રક્રિયામાં બનતી નીપજ ઓળખો.
$C_6H_5-CH_2-CH_3 \xrightarrow[\text{ii) } H_3O^{+}]{\text{alk. } KMnO_4} \text{product}$

  • A
    $C_6H_5-CH_2COOH$
  • B
    $C_6H_5-CH_2-CH_2-CH_2-COOH$
  • C
    $C_6H_5-OH$
  • D
    $C_6H_5-COOH$

Explore More

Similar Questions

પ્રકાશ અને ગરમીની હાજરીમાં,ટોલ્યુઈનનું ક્લોરિનેશન કરવામાં આવે છે અને ત્યારબાદ જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

$1, 1, 1-$ટ્રાયક્લોરોપ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી બનતી મુખ્ય નીપજ કઈ છે?

ઉપરની પ્રક્રિયામાં,પ્રક્રિયક $A$ શું છે:

$CH_3OH$ નું $CH_3COOH$ માં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo