જ્યારે કીટોન હાઇડ્રાઝીન $(NH_2-NH_2)$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજ ઓળખો.

  • A
    એનિલીન
  • B
    હાઇડ્રાઝોન
  • C
    ફિનાઇલ હાઇડ્રાઝોન
  • D
    એનિસોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન $INCORRECT$ (ખોટું) છે?

$Benzaldehyde$ અને સાંદ્ર $NaOH$ વચ્ચેની પ્રક્રિયાનું નીપજ શું છે?

એક પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ $(PCC)$ સાથે કરવામાં આવી,જેના પરિણામે નીપજ $P$ મળી. નીપજ $P$ ની એમોનિયકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે?

કૉલમ-$I$ માં આપેલી પ્રતિક્રિયાઓને કૉલમ-$II$ માં આપેલા યોગ્ય પ્રક્રિયકો સાથે જોડો.
કૉલમ-$I$ (પ્રતિક્રિયાઓ) કૉલમ-$II$ (પ્રક્રિયકો)
$(A).$ બેન્ઝોફિનોન $\to$ ડાયફિનાઇલમિથેન $(1).$ $LiAlH_4$
$(B).$ બેન્ઝાલ્ડિહાઇડ $\to$ $1-$ફિનાઇલઇથેનોલ $(2).$ $DiBAL-H$
$(C).$ સાયક્લોહેક્ઝેનોન $\to$ સાયક્લોહેક્ઝેનોલ $(3).$ $Zn(Hg) / \text{Conc. } HCl$
$(D).$ ફિનાઇલ બેન્ઝોએટ $\to$ બેન્ઝાલ્ડિહાઇડ $(4).$ $CH_3MgBr$

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ દ્વારા આગળ વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo