| સ્થાન | હાજર પેશી | વિશિષ્ટ લક્ષણ |
|---|---|---|
| $(i)$ અધિસ્તરની નીચે પર્ણદંડ | સ્થૂલકોણક પેશી (Collenchyma) | તે યાંત્રિક આધાર આપે છે અને તૂટ્યા વગર સરળતાથી વળવાની ક્ષમતા આપે છે. |
| $(ii)$ પ્રકાંડમાં,વાહકપેશીઓની આસપાસ | દ્રઢોતક પેશી (Sclerenchyma) | તે મજબૂતી આપે છે અને વનસ્પતિના ભાગને કઠણ અને સખત બનાવે છે. |
| $(iii)$ મૂળ અને પ્રરોહના અગ્રભાગે | વર્ધનશીલ પેશી (અગ્રસ્થ વર્ધનશીલ પેશી) | કોષો સતત વિભાજન પામે છે,જે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. |
Explore More
| કૉલમ $(A)$ | કૉલમ $(B)$ |
| $(a)$ મૃદુતક (Parenchyma) | $(i)$ પાતળી દીવાલવાળા,પેકિંગ કોષો |
| $(b)$ પ્રકાશસંશ્લેષણ | $(ii)$ કાર્બન સ્થાપન |
| $(c)$ વાયુતક (Aerenchyma) | $(iii)$ સ્થાનિક જાડાઈ |
| $(d)$ સ્થૂલકોણક (Collenchyma) | $(iv)$ તારકતા (Buoyancy) |
| $(e)$ સ્થાયી પેશી | $(v)$ દ્રઢોતક (Sclerenchyma) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo