જો $x-axis$ આણ્વિય અક્ષ હોય અને $p_z$ કક્ષકો બંધનમાં ભાગ લેતી હોય,તો $O_2$ અણુના $\pi-$ બંધમાં નીચેનામાંથી કયું નોડલ સમતલ હાજર હશે?

  • A
    $xy-plane$
  • B
    $yz-plane$
  • C
    $xz-plane$
  • D
    નોડલ સમતલ ગેરહાજર છે

Explore More

Similar Questions

$CO$ અણુની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનિક રચના (માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા) નીચે મુજબ છે:

પ્રાથમિક આણ્વીય કક્ષક સિદ્ધાંત મુજબ,એક-ધન નાઈટ્રોજન આણ્વીય આયન $N_2^+$ ની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

$1s-1s$ અને $1s-2s$ ના સંયોજનમાંથી કયું આણ્વીય કક્ષક બનાવતું નથી? શા માટે?

લિથિયમ $(Li_{2})$ અણુ માટે ઇલેક્ટ્રોન રચના,બંધ ક્રમાંક,ચુંબકીય ગુણધર્મ અને ઉર્જા આકૃતિ આપો.

Difficult
View Solution

$N_2$,$NO^+$,$CN^-$ અને $CO$ માં સમાન બંધ ક્રમાંક શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo