જો નિર્બળ એસિડ $HX$ માટે $pK_{a} = -\log K_{a} = 4$ હોય અને $K_{a} = C\alpha^{2}$ હોય,તો જ્યારે $C = 0.01 \ M$ હોય ત્યારે વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો થાય?

  • A
    $1.01$
  • B
    $1.02$
  • C
    $1.10$
  • D
    $0.20$

Explore More

Similar Questions

જો $0.1 \, M, 100 \, mL$ $NaOH$ ના દ્રાવણને $0.05 \, M, 100 \, mL$ $H_2SO_4$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

$0.01 \ M$ $CH_3COOH$ દ્રાવણમાં $5\%$ આયનીકરણ થાય છે. તેનો વિયોજન અચળાંક ગણો.

$20 \ mL$ $0.1 \ N$ $HCl$ ને $20 \ mL$ $0.1 \ N$ $KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણની $pH$ કેટલી થશે?

$10 \ mL$ $0.1 \ N$ $NaOH$ અને $10 \ mL$ $0.05 \ N$ $H_2SO_4$ ના મિશ્રણની $p^H$ = ............

જો ફોર્મિક એસિડના વિયોજનની માત્રા $11.0 \%$ હોય,તો તેના $0.02 \ M$ દ્રાવણની મોલર વાહકતા કેટલી થાય? (આપેલ છે: $\lambda^{\circ}(H^{+}) = 349.6 \ S \ cm^2 \ mol^{-1}, \lambda^{\circ}(HCOO^{-}) = 54.6 \ S \ cm^2 \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo