જો $P$,$V$,$M$,$T$ અને $R$ અનુક્રમે દબાણ,કદ,મોલર દળ,તાપમાન અને વાયુ અચળાંક હોય,તો આદર્શ વાયુ માટે ઘનતા નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

  • A
    $\frac{RT}{PM}$
  • B
    $\frac{P}{RT}$
  • C
    $\frac{M}{V}$
  • D
    $\frac{PM}{RT}$

Explore More

Similar Questions

જો $28 \ g$ $N_2$ વાયુ $2.46 \ atm$ દબાણે $10 \ L$ કદ રોકે,તો તાપમાન ......... $K$ થશે.

જો $P$ એ દબાણ હોય અને $\rho$ એ વાયુની ઘનતા હોય,તો $P$ અને $\rho$ વચ્ચેનો સંબંધ શું છે?

વાયુના એક નમૂનાનું કદ $1 \, atm$ દબાણે અને $0 \, ^oC$ તાપમાને $0.2 \, L$ છે. તે જ દબાણે પરંતુ $273 \, ^oC$ તાપમાને તેનું કદ $L$ માં કેટલું હશે?

જ્યારે તાપમાન અચળ રાખીને $60 \ mL$ વાયુનું દબાણ $1 \ atm$ થી વધારીને $1.5 \ atm$ કરવામાં આવે,ત્યારે વાયુનું અંતિમ કદ ગણો.

$27 \ ^\circ C$ તાપમાન અને $750 \ mm \ Hg$ દબાણે $7 \ g$ $O_2$ વાયુનું કદ (લિટર માં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo