જો બલ્બને આપવામાં આવતી ઉર્જાના $5\%$ ભાગનું દ્રશ્ય પ્રકાશ તરીકે ઉત્સર્જન થતું હોય,તો $100 \, W$ ના લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ક્વોન્ટા ઉત્સર્જિત થાય છે? દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇ $5.6 \times 10^{-5} \, cm$ લો.

  • A
    $1.4 \times 10^{19}$
  • B
    $2.0 \times 10^{-4}$
  • C
    $1.4 \times 10^{-19}$
  • D
    $2.0 \times 10^{4}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનની સ્થિર ઉર્જા $0.511 \, MeV$ છે. ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $0.5 \, c$ વેગ સુધી પ્રવેગિત કરવામાં આવે છે. તેની ઉર્જામાં થતો ફેરફાર ............ $MeV$ હશે.

ઇલેક્ટ્રોનની સ્થિર ઉર્જા (rest energy) કેટલી છે?

જો $h$ પ્લાન્કનો અચળાંક હોય,તો $0.01 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું વેગમાન ......... છે.

શું પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય?

$10\, kW$ નો ટ્રાન્સમીટર $500\, m$ તરંગલંબાઈના રેડિયો તરંગો ઉત્સર્જિત કરે છે. ટ્રાન્સમીટર દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યાનો ક્રમ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo