જો $0.5 \, A$ વિદ્યુતપ્રવાહને એસિડિક સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $10 \, min$ માટે પસાર કરવામાં આવે,તો કેથોડ પર જમા થયેલ સિલ્વરનું દળ ........... $g$ છે (સિલ્વરનું તુલ્ય વજન $= 108$).

  • A
    $0.235$
  • B
    $0.336$
  • C
    $0.536$
  • D
    $0.636$

Explore More

Similar Questions

$12.3 \ g$ નાઈટ્રોબેન્ઝીનનું એનિલીનમાં રિડક્શન કરવા માટે જરૂરી કુલંબની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

જ્યારે $CaSO_4$ ના દ્રાવણમાંથી $0.04$ ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર જમા થતા $Ca^{2+}$ ધાતુનું વજન $.............$ $g$ છે.

જ્યારે સમાન વિદ્યુત પ્રવાહ જલીય $H_2SO_4$ અને પિગલિત $MgSO_4$ માંથી પસાર કરવામાં આવે છે,ત્યારે જમા થતા હાઈડ્રોજન અને મેગ્નેશિયમના વજનનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે $10 \text{ minutes}$ માટે ઇલેક્ટ્રોલાઇટના દ્રાવણમાંથી $2 \text{ A}$ નો પ્રવાહ પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી હશે?

બેઝિક માધ્યમમાં $1.5 \ mole$ $KMnO_4$ નું $MnO_2$ માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે ($F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo