જો $P(4, -7)$ અને $Q(-1, 5)$ હોય,તો $PQ = \dots$

  • A
    $13$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $\sqrt{13}$

Explore More

Similar Questions

આપેલ બિંદુઓ $A(2, 4)$ અને $B(-3, b)$ માટે,જો $AB = \sqrt{26}$ હોય,તો $b$ ની શક્ય કિંમતો શોધો.

જો સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ ક્રમમાં $(3,0), (4,5), (-1,4)$ અને $(-2,-1)$ હોય,તો તેનું ક્ષેત્રફળ શોધો. (ચોરસ એકમમાં)

દર્શાવો કે $A(1, 4)$,$B(7, -2)$ અને $C(9, 6)$ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

દર્શાવો કે બિંદુઓ $A(2, 2)$,$B(-2, 2)$,$C(-2, -2)$ અને $D(2, -2)$ એ ચોરસના શિરોબિંદુઓ છે.

દર્શાવો કે $(0,6), (-5,3)$ અને $(3,1)$ એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo