જો $(2a + 5, 3b + 2)$ અને $(a + 11, b + 14)$ એક જ બિંદુના યામ હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે $\ldots$ છે.

  • A
    $6$ અને $6$
  • B
    $14$ અને $4$
  • C
    $16$ અને $8$
  • D
    $11$ અને $14$

Explore More

Similar Questions

ઉગમબિંદુના યામ $\ldots \ldots \ldots$ છે.

$(a, a)$ સ્વરૂપનું બિંદુ હંમેશા ક્યાં આવેલું હોય છે?

બિંદુઓને આલેખપત્ર પર દર્શાવ્યા વગર,તે કયા ચરણમાં આવશે તે જણાવો,જો:
$(i)$ અબ્સિસા (x-યામ) $-5$ અને ઓર્ડિનેટ (y-યામ) $3$ હોય.
$(ii)$ ઓર્ડિનેટ (y-યામ) $5$ અને અબ્સિસા (x-યામ) $3$ હોય.

બિંદુ $P(3, 4)$ નું $y$-અક્ષથી લંબ અંતર કેટલું છે?

$(5, -3)$ અને $(-5, -3)$ ને જોડતી રેખા $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo