જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય,તો ત્રિકોણની અર્ધપરિમિતિ $(s)$ .......... છે.

  • A
    $a+b+c$
  • B
    $\frac{a+b+c}{3}$
  • C
    $\frac{a+b+c}{2}$
  • D
    $\frac{a+b+c}{4}$

Explore More

Similar Questions

એક ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ $420\, m$ છે અને તેની બાજુઓનો ગુણોત્તર $6: 7: 8$ છે. ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો ($m^2$ માં).

Difficult
View Solution

એક ત્રિકોણની બાજુઓનું માપ $12 \, cm$,$16 \, cm$ અને $20 \, cm$ છે,તો ત્રિકોણનું ક્ષેત્રફળ $cm^2$ માં કેટલું થાય?

ફ્લાયઓવરની ત્રિકોણાકાર બાજુની દીવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવ્યો છે. દીવાલોની બાજુઓ $13 \, m$,$14 \, m$ અને $15 \, m$ છે. જાહેરાતથી પ્રતિ વર્ષ $Rs \, 2000$ પ્રતિ $m^2$ ની કમાણી થાય છે. એક કંપનીએ તેની એક દીવાલ $6$ મહિના માટે ભાડે લીધી. તેણે કેટલું ભાડું ચૂકવ્યું? (Rs માં)

Difficult
View Solution

$9 \sqrt{3} \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતા સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ ($\text{cm}$ માં) કેટલી થાય?

એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટની બાજુઓનું માપ $200\,m$,$210\,m$ અને $290\,m$ છે. જો ઘાસ ઉગાડવાનો ખર્ચ $5/m^2$ ના દરે હોય,તો પ્લોટમાં ઘાસ ઉગાડવાનો કુલ ખર્ચ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo