જો શ્વસન ચયાપચયમાં $RQ$ નું મૂલ્ય $1.0$ કરતા ઓછું હોય,તો તેનો અર્થ એ થાય કે

  • A
    કાર્બોદિતોનો શ્વસન આધારક તરીકે ઉપયોગ થાય છે
  • B
    કાર્બનિક એસિડનો શ્વસન આધારક તરીકે ઉપયોગ થાય છે
  • C
    શ્વસન આધારકના ઓક્સિડેશનમાં મુક્ત થયેલા $CO_2$ ના જથ્થા કરતા વધુ ઓક્સિજન વપરાયો છે
  • D
    શ્વસન આધારકના ઓક્સિડેશનમાં મુક્ત થયેલા $CO_2$ ના જથ્થા કરતા ઓછો ઓક્સિજન વપરાયો છે

Explore More

Similar Questions

ફાફડાથોર $(Opuntia)$ નો $R.Q.$ ......... હશે.

આપેલ સમીકરણ જુઓ:
$2(C_{51}H_{98}O_{6}) + 145O_{2} \rightarrow 102CO_{2} + 98H_{2}O + \text{Energy}$
આ કિસ્સામાં શ્વસનાંક $(RQ)$ કેટલો છે?

ગ્લુકોઝ માટે $R.Q.$ (શ્વસનાંક) કેટલો છે?

આલ્કોહોલિક આથવણનો શ્વસનાંક $(RQ)$ કેટલો છે?

ચરબીયુક્ત બીજના અંકુરણ દરમિયાન $RQ$ (શ્વસનાંક) નું મૂલ્ય ......... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo