જો $[Cu(H_{2}O)_{4}]^{2+}$ એ $d-d$ સંક્રમણ માટે $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ શોષે,તો $[Cu(H_{2}O)_{6}]^{2+}$ માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જાનું મૂલ્ય $..... \times 10^{-21} \ J$ થશે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ Js$ અને $c = 3.08 \times 10^{8} \ ms^{-1}$)

  • A
    $766$
  • B
    $852$
  • C
    $412$
  • D
    $344$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જીનો સાચો વધતો ક્રમ દર્શાવે છે?

નીચે આપેલા લિગાન્ડ્સની ફિલ્ડ સ્ટ્રેન્થ (ક્ષેત્ર પ્રબળતા) ના ઘટતા ક્રમનો સાચો વિકલ્પ કયો છે?
$I$. $NCS^{-}$$II$. $S^{2-}$
$III$. $en$$IV$. $SCN^{-}$

ધાતુ આયન $M^{3+}$ ના અષ્ટફલકીય સંકીર્ણ સાથે ચાર એકદંતીય લિગેન્ડ $L_1, L_2, L_3$ અને $L_4$ અનુક્રમે લાલ,લીલા,પીળા અને વાદળી રંગના તરંગલંબાઇનું શોષણ કરે છે. ચાર લિગેન્ડની લિગેન્ડ પ્રબળતાનો વધતો ક્રમ કયો છે?

$Mn, Cr, Co$ અને $Fe$ માંથી એક સંક્રાંતિ ધાતુ $(M)$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(M^{3+} / M^{2+})$ સૌથી વધુ છે. તે $[M(CN)_6]^{4-}$ પ્રકારનું ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની $e_g$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $.........$ છે.

એક આયન $M^{2+}$ એ $[M(H_2O)_6]^{2+}$,$[M(en)_3]^{2+}$,અને $[MBr_6]^{4-}$ સંકીર્ણો બનાવે છે. સંકીર્ણને યોગ્ય રંગ સાથે જોડો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo