જો $R$ અને $H$ એ પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ અવધિ (horizontal range) અને મહત્તમ ઊંચાઈ હોય,તો તેનો પ્રક્ષિપ્ત વેગ .......... છે.

  • A
    $\sqrt{2 g R+\frac{4 R^2}{g H}}$
  • B
    $\sqrt{2 g H+\frac{R^2 g}{8 H}}$
  • C
    $\sqrt{2 g H+\frac{8 H}{R g}}$
  • D
    $\sqrt{2 g H+\frac{R^2}{H}}$

Explore More

Similar Questions

એક વ્યક્તિ પથ્થરને મહત્તમ $h$ ઊંચાઈ સુધી ફેંકી શકે છે. તો આ પથ્થરની મહત્તમ અવધિ $h$ ના સ્વરૂપમાં શોધો.

Difficult
View Solution

બે દડાઓને સમાન વેગથી પરંતુ સમક્ષિતિજ સાથે અલગ-અલગ ખૂણે ફેંકવામાં આવે છે. તેમની અવધિ (ranges) સમાન છે. જો એકનો પ્રક્ષિપ્ત કોણ $30^{\circ}$ હોય અને તેની મહત્તમ ઊંચાઈ $h$ હોય,તો બીજાની મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થ સમાન ઊંચાઈ $H$ ધરાવતી બે દીવાલોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંમિત રીતે ઓળંગે છે. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ ........ $m$ છે.

પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ $y = \sqrt{3}x - \frac{x^2}{2}$ છે,તો પ્રક્ષિપ્ત વેગ કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $10 \ m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. થોડા સમય પછી તેનો વેગ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. આ ક્ષણે તેની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo