જો $5 \ mol$ આદર્શ વાયુ $300 \ K$ તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં $10 \ L$ થી $100 \ L$ કદ સુધી વિસ્તરણ પામે,તો થયેલ કાર્ય $w = -x \ J$ છે. $x$ નું મૂલ્ય $ . . . . . . $ છે. (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

  • A
    $28719$
  • B
    $28721$
  • C
    $28722$
  • D
    $28725$

Explore More

Similar Questions

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)}$ માટે $300 \ K$ તાપમાને થયેલું કાર્ય કેટલું છે ($J$ માં)?
(આપેલ છે $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

આકૃતિમાં દર્શાવેલ માર્ગ $ABC$ પર પ્રતિવર્તી વિસ્તરણ અનુભવતા વાયુ દ્વારા થયેલ કાર્યનું મૂલ્ય .............. $Joule$ છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $\Delta U = 0$ દર્શાવે છે?

સમજાવો: એન્થાલ્પી : અવસ્થા વિધેય (state function).

Difficult
View Solution

જ્યારે કોઈ સિસ્ટમ અવસ્થા $A$ થી અવસ્થા $B$ માં જાય છે,ત્યારે આંતરિક ઉર્જામાં ફેરફાર $40 \, kJ/mol$ છે. જો સિસ્ટમ પ્રતિવર્તી માર્ગ દ્વારા અવસ્થા $B$ થી અવસ્થા $A$ પર પાછી આવે અને પછી અપ્રતિવર્તી માર્ગ દ્વારા અવસ્થા $A$ પર પાછી આવે,તો આંતરિક ઉર્જામાં ચોખ્ખો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo